કેન્દ્રીય શ્રમ રોજગાર, રમતગમત મંત્રી તરીકે મનસુખ માંડવીયાએ ઓફિસમાં પૂજા કરી ચાર્જ સંભાળ્યો

Gujarat | Ahmedabad | 11 June, 2024 | 04:51 PM
સાંજ સમાચાર

પહેલા શ્રમ શક્તિ ભવનમાં શ્રમ રોજગાર મંત્રી પદ સંભાળ્યા બાદ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ શાસ્ત્રી ભવનમાં રમત ગમત મંત્રાલયની ઓફિસમાં પૂજા કરી ત્યાં કાર્યભાર સંભાળ્યો હતો.

આ તકે તેમણે ચાર્જ સંભાળ્યા બાદ લખ્યું હતું કે વડાપ્રધાન મોદીની સરકાર  નવા ભારતના નિર્માણમાં આપણા શ્રમિક ભાઇ-બહેનોની ભૂમિકા વધુ મજબૂત કરવા માટે પૂરી ઇમાનદારીથી કામ કરશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj