મુંબઈ : હાલમાં જ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાને લઇને ફિલ્મ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ છેલ્લાં 15 દિવસમાં ઓછામાં ઓછા અડધો ડઝન ટાઇટલ રજિસ્ટર થયાં છે.
જવાબી કાર્યવાહીમાં ભારતે મંગળવારે મધરાતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે, તેથી ચોક્કસપણે ફિલ્મ નિર્માતાઓ ઓપરેશન સિંદૂરને મોટા પડદા પર લાવવા માટે તલપાપડ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, ‘પહેલગામ એટેક’ એ નિર્માતાઓ દ્વારા નોંધાયેલા ટાઇટલમાંથી એક છે જે પહેલગામ એટેક પર ફિલ્મ બનાવવા માંગે છે. હાલમાં જ ચર્ચા હતી કે સલમાન ખાનની આગામી ફિલ્મ ગલવાન વેલી પર હોઇ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy