જુનાગઢ તા.10
જુનાગઢ નજીકના વંથલી તાબેના ધંધુસર ગામે પરણીતા ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યાની ભોગ બનનાર મહિલાએ ફરીયાદ નોંધાવી છે.વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતી પરણિતા મહિલા ઉપર આજ ગામનો રહીશ આરોપી નાગાજણ વીરમ થાપલીયાએ ગામની મહિલા ઉપર આશરે ગત તા.1-10-23થી 30-3-24 દરમ્યાન વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ ગઈકાલે વંથલી પોલીસમાં ભોગ બનનાર મહિલાએ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 376 (2) (એન) બીએનએસ કલમ 64 (2) (એમ) મુજબ ગુન્હો નોંધી વંથલી પીએસઆઈ આર.વી. આહીરે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy