#video જામનગરમાં મોક ડ્રીલ યોજાઈ : કિસ્ટલ મોલમાં આગ લાગી : લોકોના રેસ્ક્યુ કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્રારા આજે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કિસ્ટલ મોલ પાસે યુદ્ધના સમયે માટે બચાવ કામગીરી અંગેની મોક ડ્રીલ કરવામાં આવી હતી, જેમાં મ્યુ. કમિશનર ડી.એન.મોદી, ચીફ ફાયર ઓફીસર કે.કે બ્રિશ્નોય,સીટી ઈજનેર ભવેશ જાની ઉપરાંત વિવિધ ટીમો જોડાયા હતા. યુધ્ધના સમયે બિલ્ડિંગમાં આગ લાગે છે અને તેમાં ફસાયેલા અને ઈજાગ્રસ્તોને સારવાર આપવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. #sanjsamachar #jamnagar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy