સૂત્રાપાડા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નાનજી કાલિદાસ સ્કૂલ વિજેતા બની

Local | Amreli | 18 January, 2025 | 12:09 PM
સાંજ સમાચાર

તાજેતરમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સુત્રાપાડા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નાનજી કાલિદાસ ડી. એ.વી.પબ્લિક સ્કૂલ ની અંડર-17 ભાઈઓ ની કબડ્ડી ટીમે તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સૂત્રાપાડા તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને શાળાને ગૌરવ  અપાવેલ છે. આ તકે શાળાનાં આચાર્ય વિજય અરોરા તથા સંચાલક મંડળે કોચ મનસુખ બારડ તથા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj