અફવાઓ વચ્ચે નતાશાએ હાર્દિક સાથેનો ફોટો શેર કર્યો

હાર્દિક પંડયા સાથે ડિવોર્સની અફવા વચ્ચે નતાશાએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો

India, Entertainment, Sports | 30 May, 2024 | 04:56 PM
પાપારાઝીઓએ જ્યારે પૂછયું તો નતાશા ‘થેન્ક્યુ’ કહીને ચાલી ગઇ
સાંજ સમાચાર

મુંબઇ, તા.30
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિકનું લગ્નજીવન ભંગાળના આરે હોવાની અને બન્ને વચ્ચે તલાકની અફવાઓ સોશ્યિલ મીડિયામાં ફેલાઇ રહી છે. જો કે આ અફવા મામલે આ સેલિબ્રિટી કપલે કોઇ અધિકૃત નિવેદન નથી આપ્યું.

તેમ છતાં નતાશાએ ગઇકાલે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુંબઇમાં પાપારાઝી (ફોટોગ્રાફર્સ)ઓને તાજેતરમાં નતાશા દિશા પટ્ટણીના કથિત બોયફ્રેન્ડ એલેકઝાન્ડર એલેકલીક સાથે જોવા મળી હતી. આ સમય પાપારાઝીઓએ નતાશાને તેના ડિવોર્સ અંગે પ્રશ્ર્ન પૂછતા ‘થેન્કયુ કહી’ સ્માઇલ આપીને જતી રહી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj