કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલક તેમજ શ્રી ખોડલધામ સમિતિ-કાલાવડના સહ ક્ધવીનર તુષારભાઈ વાદીનો આજે જન્મદિવસ છે. જેવો એ આજ રોજ એમના જીવનના 35 વર્ષ પૂર્ણ કરી 36માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે ત્યારે તેમને જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો મિત્ર મંડળ,સગા સંબંધીઓ,શાળાના ટ્રસ્ટીશ્રીઓ,શિક્ષક મિત્રો,વાલી તથા વિદ્યાર્થી મિત્રો તુષારભાઈ વાદીને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. મો.9427943012 ઉપર ઠેર ઠેરથી જન્મ દિવસની અઢળક શુભકામનાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy