ગુજરાતમાં નકલી પોલીસથી માંડીને નકલી કચેરીઓ સુધીના પ્રકરણોનો રાફડો છે તેવા સમયે હવે નકલી બર્થ સર્ટીફીકેટનો ખુલાસો થયો છે. વડોદરામાં બનાવટી બર્થ સર્ટીફીકેટના આધારે આધાર કાર્ડ કઢાવવાના પ્રયાસ વખતે આ કૌભાંડનો ખુલાસો થયો હતો આ મામલે પોલીસ ફરિયાદ થતા માતા-પુત્રની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy