સુરેન્દ્રનગરમાં પોષ ડોડવા સાથે એક ઝડપાયો

Crime | Surendaranagar | 16 May, 2025 | 12:21 PM
એસઓજીએ રૂ48785 નો મુદ્દામાલ કબ્જે લીધો
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.16
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 14 કીલ્લો પોષ ડોડવાનો જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો. પોલીસે કિલો 595 ગ્રામ કિ.રૂ। 43,785 તથા મોબાઇલ ફોન કિ.રૂ।000 એમ કુલ મળીને રૂ।8,785 નો મુદ્દામાલ જપ્ત કર્યો.સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ. શીંગરખીયા, પીએસઆઇ એન. એ. રાયમા, પીએસઆઇ આર. જે. ગોહિલ, હે.કો અશ્વિનભાઇ ઠારણભાઇ, અરવિંદસિંહ ઝાલા, અમરકુમાર ગઢવી, અનિરુધ્ધસિંહ ખેર, અનિરૂધ્ધસિંહ ઝાલા, મુનાભાઇ રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારાને બાતમી મળેલ કે બલવીરસિંહ રતનસિંહ રાવત રહે હાલ લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલ રાજસ્થાની પંજાબી પવન ઢાબામાં જે મુળ રહે, થુનીથાક કાબરા પંચાયત અજમેર બ્યાવર રાજસ્થાન વાળાના કબ્જા ભોગવટાવાળા ઢાબામાંથી ગેરકાયદેસર પોષડોડવાનો જથ્થો વજન 14 કિલો 595 ગ્રામ કિ.રૂ।3,785 તથા મોબાઇલ ફોન કિં.રૂ।000 એમ કુલ રૂ।8,785 ના મુદામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj