જામનગરના સમર્પણ બાયપાસ પાસે અકસ્માત નડ્યો હતો. મોરકંડાથી જીવાપર ગામે પ્રસંગમાં જતા સતવારા પરિવારની કારને જામનગરના સમર્પણ બાયપાસ નજીક અકસ્માત થયો હતો.
બે કાર ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ર મહિલા સહિત 4 લોકો ઘવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કારમાં સવાર 6 મહિનાના બાળકને પણ ઈજા પહોચી હતી જે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી બાજુ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. (તસ્વીર: હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy