વિસાવદર,તા.15
વિસાવદર તાલુકાના ઢેબર ગામે ઐતિહાસિક ઉત્સવ ઉજવવા તથા પટેલ સમાજ ભવન લોકાર્પણ અને ઉદૃ્ઘાટન તારીખ 16/4/25 ને બુધવારના રોજ કરનાર છે .
આ સમારોહમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, ભારત સરકાર તથા પ્રફુલભાઈ પાનસેરીયા શિક્ષણ મંત્રી, કૌશિકભાઇ વેકરીયા નાયબ મુખ્ય દંડક, જગદીશભાઈ પંચાલ સહકાર મંત્રી, ભરતભાઈ સુતરીયા સાંસદ,અમરેલી રાજેશભાઈ ચુડાસમા સાંસદ,જુનાગઢ જયેશભાઈ રાદડિયા પૂર્વ મંત્રી,ધારાસભ્ય તથા જેવી કાકડીયા ધારાસભ્ય, મહેશભાઈ જનકભાઈ ધારાસભ્ય રમેશભાઈ ટીલારા ધારાસભ્ય તથા કંચનબેન રાદડિયા ધારાસભ્ય અને વલ્લભભાઈ કાકડીયા ઉપસ્થિત રહેશે.
જેમાં આ પટેલ સમાજના ભવન લોકાર્પણ પ્રસંગે મુક્તાનંદ બાપુ તથા કરસનદાસ બાપુ વિજય બાપુ ભક્તિરામ બાપુ લક્ષ્મીપ્રસાદ સ્વામી તથા આનંદ સ્વામી ઉપસ્થિત રહી અને રૂડા આશીર્વાદ આપશે.સમારોહમાં રાજકીય અગ્રણી શ્રી કિરીટભાઈ પટેલ જે.ડી.સી.સી. બેંકના ચેરમેન, હરેશભાઈ ઠુમર જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશભાઈ પોશિયા,જુનાગઢ મહાનગર હર્ષદ ભાઈ રીબડીયા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય ભરતભાઈઅમીપરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ કાવાણી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ જિલ્લા પંચાયત વિરેન્દ્રભાઈ સાવલિયા સદસ્ય જિલ્લા પંચાયત વિનુભાઈ હપાણી ચેરમેન માર્કેટિંગ યાર્ડ વિસાવદર ભરતભાઈ વિરડીયા પ્રવક્તા જિલ્લા કોંગ્રેસ ઉમેશભાઈ ઝાલાવાડીયા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ કપુરીયા પ્રમુખ તાલુકા પંચાયત વલ્લભભાઈ દુધાત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy