ફોટો ઓફ ધી યર

World, Off-beat | 18 April, 2025 | 11:19 AM
સાંજ સમાચાર

યુદ્ધની ભયાનકતાને દર્શાવતી આ સૌથી જીવંત તસવીર છે. તસવીરમાં એક 9 વર્ષીય ફિલીસ્તીની બાળક મહમૂડ અજજૌર જોવા મળે છે જે બે દુશ્મનોની લડાઈમાં પોતાના બન્ને હાથ ખોઈ બેઠો છે.

આ બાળક જયારે પોતાની માને મળ્યો તો તેની સામે સૌથી પહેલો સવાલ એ હતો કે હવે હું માને કેવી રીતે ગળે લગાવીશ? આ તસવીરને ‘વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધી યર’ તરીકે પસંદ કરાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj