પાલીતાણાનાં હસ્તગીરી પર્વત ઉપર ફરી દવ લાગ્યો

Local | Bhavnagar | 15 April, 2025 | 10:13 AM
સાંજ સમાચાર

ભાવનગર જિલ્લાના પાલીતાણાના જાળીયા ગામે આવેલ હસ્તગીરી તીર્થના ડુંગરમાં ફરી આગ લાગી હતી. બનાવવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી ગયો હતો. તાજેતરમાં જ હસ્તગીરી ના ડુંગરમાં વિકરાલ આગ લાગી હતી જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને પશુ પક્ષીઓના મોત નીપજતા જીવ દયા પ્રેમીઓમાં આઘાતની લાગણી જન્મી હતી. 
(તસ્વીર : વિપુલ હિરાણી-ભાવનગર) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj