માધવપુરમાં બંદર રોડ પર બેફામ દાદાગીરી

Local | Porbandar | 11 May, 2024 | 10:52 AM
સાંજ સમાચાર

 માધવપુર ઘેડ ગામે બંદરેથી મેળા જાપા સુધી પોલીસ બંદોબસ્ત નહીં હોવાથી આ સ્થળે આવારા તત્વો પડયા પાથર્યા રહે છે છાસવારે આ સ્થળે જાહેરમાં બબાલ અને દાદાગીરી સામે આવતી હોવા છતાં સ્થાનિક પોલીસની કોઈ કાર્યવાહી નહીં થતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj