માધવપુર ઘેડ ગામે એક ખેડૂતની વાડીનાં કુવામાં આખલો પડી ગયાની જાણ વચ્છરાજ ગ્રુપના યુવાનોને થતા તુરત જ દોરડા સાથે પહોંચી જઈ આખલાને સલામત રીતે બહાર ખેંચી અબોલ જીવને બચાવતા ગ્રામજનોએ યુવાનોની સેવાને બીરદાવી હતી. (તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy