મોરબી,તા.10
મોરબીમાં રહેતા પાડલીયા પરિવારના ગૌરવ સાવન વિપુલભાઈ પાડલીયાએ ધો.12 કોમર્સના પરિણામમાં 87.06 પીઆર હાંસલ કરી પરિવારની શાન વધારી છે. સાવનએ પોતાની મહેનતથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.3 વિષયોમાં સાવનએ એ ગ્રેડ મેળવ્યો છે આ ઉજળુ પરિણામ મેળવવા બદલ પરિવારજનો મીત્રો સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામના આપી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy