સહકાર ચેતના દ્વારા અમદાવાદમાં ક્રેડિટ સોસાયટીઓનો સેમિનાર

Local | Botad | 30 May, 2024 | 12:34 PM
સાંજ સમાચાર

બોટાદ, તા.30
સમગ્ર ગુજરાતમાં ક્રેડિટ (શરાફી)  સોસાયટીઓનો વિકાસ સતત થઈ રહ્યો છે હાલ ગુજરાતમાં 6000 ઉપરાંત ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે. તેમની સ્ટેમ્પ ડ્યુટી, રિકવરી, ઇન્કમટેક્સ, ગ્રાહક સેવા, ફંડ મેનેજમેન્ટ, કાર્યક્ષમ સંચાલન, એન.પી.એ  મેનેજમેન્ટ,  ઇન્સ્પેક્શન, દુરસ્તી, સામાજિક ઉત્તરદાયિત્વ તેમજ અન્ય સમસ્યા અને સમાધાન માટે તારીખ 8/6ના શનિવારે અમદાવાદમાં ક્રેડિટ સોસાયટીઓં ના એક દિવસના સેમિનારનું આયોજન થયેલ છે.

જેમાં સહકારી ક્ષેત્રના તજજ્ઞ જે.જે.શાહ,  કૌશિકભાઇ જોષી, ડી.એમ. બાવરવા, વિનોદભાઈ બરોચીયા, જીતુભાઈ વ્યાસ વગેરે માર્ગદર્શન આપશે. જેનું સુલ્ક રૂપિયા 700 રાખેલ છે. બોટાદમાંથી 50 જેટલા પ્રમુખ સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ તેમાં જવાના છે. જ્યાં ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓં, સહકાર ભારતીના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ મો-9924553154  તથા સહકાર ભારતીના બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj