સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમીનાર

Local | Jamnagar | 09 May, 2025 | 02:27 PM
સાંજ સમાચાર

જામનગર તા.9: જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે ઈનોવેટિવ એકેડમી દ્વારા આગામી સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા મહેસૂલ તલાટીની પરીક્ષા અંગે જામનગર તેમજ જિલ્લાના યુવક-યુવતિઓ આ પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સફળ રહે તે માટે તા.11 મે 2025 ને રવિવારના 412, ચૈતન્ય કોમ્પ્લેક્સ, આર્યસમાજ સામે, ખંભાળિયા ગેઇટ પાસે એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પરીક્ષાને લગત તમામ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તો સેમિનારનો લાભ લેનાર યુવક-યુવતિઓએ મો. 9327844034 ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj