બોટાદમાં મોડી રાત્રે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા દુકાનોને ભારે નુકશાન

Local | Botad | 15 April, 2025 | 10:11 AM
સાંજ સમાચાર

બોટાદમાં રાત્રીના 12 વાગ્યા આસપાસ પાળીયાદ રોડ પર આવેલ શુભમ એપાર્ટમેન્ટ ડીવાયએસપી બંગલાની બાજુમાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા 5થી 6 દુકાનના સટરને નુકશાન કરેલ છે ત્યાં પડેલા બે સ્ટોલને પણ નુકશાન કરેલ છે. રાત્રીના સમયે કોઈ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી. (તસ્વીર: દિનેશ બગડીયા-બોટાદ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj