યમુનાનગર(હરિયાણી),તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર બંધારણને નજરઅંદાજ કરવાનો આરોપ મૂકવાની સાથે વક્ફ એક્ટના વિરોધની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, જો કોંગ્રેસને મુસ્લિમો સાથે એટલો જ પ્રેમ છે, તો તે તેમને પક્ષના અધ્યક્ષ કેમ નથી બનાવતી. ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસલમાનોને કેમ નથી આપતી?
કોંગ્રેસ સત્તા માટે બંધારણનો ઉપયોગ કરી રહી હોવાનો આરોપ મૂકતાં વડાપ્રધાને આગળ કહ્યું કે, ’કોંગ્રેસ હંમેશા સત્તા પર કબજો મેળવવા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ કોંગ્રેસે કટ્ટરપંથી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા વક્ફ એક્ટ 2013માં સુધારો કર્યો હતો. ચૂંટણી જીતવા માટે તેણે કાયદો ઘડી બંધારણને નબળુ પાડ્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy