(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.28
નાનપણ થીજ ભગવા રંગે રંગાયેલા આરએસએસના સક્રિય સ્વયં સેવક અને છેલ્લી ત્રણ ટર્મથી નગરપાલિકામા ભારતીય જનતા પાર્ટી માંથી ચુંટાતા બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયા તથા સદસ્ય દિપકભાઇ નારણભાઈ સુવા એ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ન. પા. ના આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ને સાથે લઈ તેમના વોર્ડ નંબર છ માં ડીડીટી નો છંટકાવ કરાવ્યો હતો મતદારો ના આરોગ્ય ની કાળજી ના તેમન અભિગમ ને મતદારો એ આવકારેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy