શ્રીરામજી મંદિરે રામધૂનથી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

Local | Rajkot | 30 May, 2024 | 03:50 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.30
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવવા અને તેઓના આત્માની શાંતિ માટે ગોંડલ રોડ, જુની બાળ અદાલત સામે શ્રીરામજી મંદિર ખાતે અખંડ રામધુન દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તા.29 થી 8 સુધી શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj