#video શહેરમાં પોપટપરા વિસ્તારમાં આવેલ જર્જરિત અને ખંઢેર આવાસો મામલે સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન
પોપટપરા વિસ્તારમાં આવેલ જર્જરિત અને ખંઢેર આવાસનો મામલો : મનપાનાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન : વર્ષ 2019માં ગરીબોને ભાડે આપવા માટે આવાસ તૈયાર થયા હતા : કુલ 696 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા : 4 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી : સરકાર દ્વારા ટોકન દરે જરૂરિયાતમંદોને મકાન આપવાની યોજના હતી : BSUP યોજના હેઠળ આ આવાસ બનાવાયા હતા : રોડ, ફૂટપાથ અને નદીકાંઠા વિસ્તારના લોકો માટે આ આવાસ આપવામાં આવ્યા હતા : કોર્પોરેશન દ્વારા જે તે સમયે ગરીબોને ભાડે આપવા નિર્ણય કરાયો હતો : રેના હોસ્પિટાલીટી પ્રા.લી. કંપનીને કામ સોંપાયું હતું : કોઈ પણ લાભાર્થી ભાડે લેવા આવ્યા નહિ : આવાસમાં સાફ સફાઈ કરાવી સીસીટીવી મુકાવીશું : આગામી દિવસોમાં આ આવાસ વહેંચવામાં આવશે અને યોગ્ય લાભાર્થીઓને આપવામાં આવશે #rajkot #sanjsamachar
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy