સચીન તેંડુલકર જેવી જ પ્રતિભા બતાવનાર પણ પોતાની ખોટી આદતોથી ફેંકાઈ જનાર પુર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની મદદે હવે સુનીલ ગાવસ્કર પણ આવ્યા છે અને ગાવસ્કરે પોતાનું પુર્વ ક્રિકેટરોને મદદ કરવા માટે ચેમ્પ ફાઉન્ડેશન સ્થાપ્યુ છે.
તેના મારફત વિનોદ કાંબલીને દર મહિને રૂા.30000ની મદદ કરાશે. કાંબલી હાલ ક્રિકેટ બોર્ડના રૂા.30000ના પેન્શન પર છે. જે પણ વધારીને રૂા.60000 કરાયુ છે. આ ઉપરાંત સુનીલ ગાવસ્કરના ફાઉન્ડેશન તેને દર મહિને રૂા.30000 આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy