તાઈવાન સીમાએ ચીને 21 ફાઈટર વિમાન, 11 યુદ્ધ જહાજો તૈનાત કરતા તનાવ વધ્યો

India, World | 27 May, 2024 | 02:42 PM
તાઈવાને પણ તટીય મિસાઈલ પ્રણાલીઓ તૈનાત કરી
સાંજ સમાચાર

તાઈપેઈ (તાઈવાન),તા.27
તાઈવાનની સીમામાં ચીની ફાઈટર 21 વિમાન, 11 નૌસેનિક જહાજ અને 4 ચીની તટરક્ષક જહાજોએ ચકકર લગાવતા તનાવ વધ્યો છે.

તાઈવાનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયે આજે દાવો કર્યો હતો કે તેણે પોતાના ક્ષેત્રની પાસે 21 ચીની સૈન્ય વિમાન, 11 ચીની નૌસેનિક જહાજ અને 4 ચીની તટરક્ષક જહાજોને ટ્રેક કર્યા હતા.

ચીનની આ ગતિવિધિ જોઈને તાઈવાનના સશસ્ત્ર દળોએ નૌસેનાના જહાજો અને તટીય મિસાઈલોને તૈનાત કરી દેવાયા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj