તા.22ના રોજ તુલસીશ્યામ શ્રી શ્યામ સુંદર ભગવાનના મંદિર ઉપર જામકા દરબાર હેન્દ્રભાઈ જીલુબાપુ કોટીલા તરફતી ધજા ચડાવવાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમજ ભગવાન શ્રી શ્યામસુંદરને થાળ પીરસવામાં આવ્યો હતો આ પ્રસંગે સગા સંબંધીઓ તેમજ સ્નેહી મિત્રો આ ધાર્મિક શોભામાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર: બહાદુરઅલી હિરાણી-ડેડાણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy