અમેરિકામાં આવેલ શાહરૂખના આલિશાન ઘરમાં રહેવાનું એક દિવસનું ભાડું માત્ર રૂ. બે લાખ છે !! વાહ !!!

India, World, Entertainment | 15 April, 2025 | 03:08 PM
સાંજ સમાચાર

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન પાસે કેલિફોર્નિયાના લોસ ઍન્જલસમાં એક મોટું ઘર છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી ઉપલબ્ધ છે. હવે આ ઘરને  ભાડે રાખીને રહી શકાય છે.

કારણ કે એ હવે વેકેશન રેન્ટલ કંપની airbnb પર ભાડા માટે ઉપલબ્ધ છે. આ ઘરમાં રહેવા માટે એક રાતનું બે લાખ રૂપિયા જેટલું ભાડું છે.

શાહરૂખનું આ મેન્શન અત્યંત આલીશાન છે એનો ખ્યાલ તો તસવીરો જોઈને જ આવી જ જાય છે..

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj