વઢવાણ મામલતદાર કચેરીમાં દરવાજો જોખમી

Local | Surendaranagar | 30 May, 2024 | 01:12 PM
સાંજ સમાચાર

વઢવાણ, તા. 30
વઢવાણ મામલતદાર કચેરીમાં રોજ હજારો અરજદારોને અવરજવર રહે છે. ત્યારે રાજાશાહી દરવાજો દુર્ઘટના સર્જી શકે છે. વઢવાણ મામલતદાર કચેરીમાં અરજદારોને આ ભારેખમ દરવાજા નીચેથી પસાર થવું પડે છે. અરજદારો ભય સાથે નીચેથી નીકળે છે ત્યારે આ ભારેખમ દરવાજો ગમે ત્યારે નીચે પડે તેમ છે. 

અરજદાર રાજભા અને ભાવેશભાઇ વગેરેએ જણાવ્યું કે વચોવચ દરવાજો હોવાથી અરજદારોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj