(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.8
ગોંડલની રાજકુંવરબા ગર્લ્સ હાઇસ્કુલનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવેલ છે તેમાં ખાસ કરી ને કુ.નિકિતાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા 97.38 પી. આર. તેમજ કુ.ઉર્વશીબા હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા 96.94 પી. આર. સાથે ઉતીર્ણ થઈ સંસ્થાનું સન્માન વધાર્યું છે.
આ તકે રાજકુંવરબા વિદ્યાલયના અધ્યક્ષા નામદાર રાજમાતા કુમુદકુમારીજી દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને તેમજ ગૃહમાતા, શિક્ષક ગણ અને વ્યવસ્થાપક ગણને અભિનંદન પાઠવ્યાં હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy