સુરેન્દ્રનગર ના પૃખયાત ફરસાણના વેપારી શેઠ 6ખોડીદાસ રતિલાલ ની પોત્રી કુમારી રીચા બેન હિતેષ ભાઈ શેઠ (25 -વર્ષ) જે ગર્ભ શ્રીમંત સુખી સમૃદ્ધ ધર રત્ના છે, ભરયુવાનીમાં સંસાર છોડી ધર્મના સંસ્કાર પામી સંયમ પથે વીરતી સ્વીકાર કરી વેરાગય તા 26-01-2025ના શુભ દિવસે પાલિતાણામાં જૈન શાસન પૃભાવક આચાયે ભગવંત શ્રી કીર્તીયશ સુરીશ્ર્વરજી મહારાજના વરદે સંયમ સ્વીકાર કરી ધન્ય બનશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy