(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.10
અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વશયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સલ.વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દામનગર વિસ્તાુરમાં પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમી તેમજ ટેકનીકલ સોર્સના આધારે મોહમદફારૂક મોહમદમજનુ રાયન તથા મોહમદ અમજદ મોહમદઇલીમ કુંજરા રહે. બિહાર હાલ હરીયાણા નામના બે પરપ્રાંતીય ઇસમોને શંકાસ્પમદ હાલતમાં પકડી પાડી, સઘન પુછપરછ કરતા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના -ચાંદીના દાગીના ધોવાના લિક્વિડ-પાઉચ વહેચવાના બહાને ચીલ ઝડપના ગુનાની કબુલાત કરતા, અને તેમની પાસેથી રોકડા રૂપિયા 50,000 તથા લિક્વિડના પાઉચ નંગ-5 કિંમત રૂપિયા 100 તથા પાવડરના પાઉચ નંગ-1 કિંમત રૂપિયા 50 તથા એક પ્લાસ્ટીકની નાની ડોલ કિંમત રૂપિયા 10 તથા પ્લાસ્ટીકના બાઉલ નંગ-4 કિંમત રૂપિયા 20 તથા એક સ્ટીલનો ડબ્બો કિંમત રૂપિયા 20 તથા એક વાદલી કલરનું બેગ કિમત રૂપિયા 100 તથા એક નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિંમત રૂપિયા 25,000 મળી કુલ કિંમત રૂપિયા 75,300નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ દામનગર પોલીસ સ્ટેશનનો ચીલ ઝડપનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy