નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાથે આત્મનિર્ભર ભારત બનશે: કેશરીદેવસિંહ ઝાલા

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 10 June, 2024 | 04:54 PM
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી આરૂઢ થતાં અભિનંદન પાઠવ્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.10
વાંકાનેર રાજવી અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આરૂઢ થતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ  જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભારતમાં દેશનું સુકાન ભાજપ તથા એન.ડી.એ.પક્ષના સાથ સહકારથી નવી સરકાર રચવાનું આમંત્રણ દેશના રાષ્ટ્રપતિએ આપતાં અને ભાજપ તેમજ એનડીએના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન તરીકે બેસાડયા છે ત્યારે 2014 થી દેશ સતત વિકાસશીલ રહ્યો છે. આવનારા દિવસમાં દેશ આત્મનિર્ભર બને તે દિશામાં નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત રહ્યા છે, ત્યારે  ખુબ ખુબ અભિનંદન સાથે ગુજરાતમાંથી મંત્રી મંડળમાં સમાવિષ્ટ સાંસદોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj