બોટાદમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

Local | Botad | 14 May, 2024 | 10:51 AM
સાંજ સમાચાર

બોટાદમાં ગઈકાલે બપોરના સમય અચાનક વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરી સાથે વાવાઝોડા સાથે વંટોળિયો 15 20 મિનિટ ફેકાયો પછી અચાનક વરસાદનું આગમન થયું એ પાંચ મિનિટ વરસાદ આવ્યો પછી કરા પણ જોવા મળ્યા હતાં. સાથે સાથે વરસાદ ચાલુ કરા નો પણ વરસાદ આવી ગયો.
(તસ્વીર: રીમલ બગડીયા-બોટાદ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj