બેન્ગલોરના વરસાદી વાતાવરણ વચ્ચે હાલમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરૂ (RCB)ની ટીમે પિકલબોલ કોર્ટમાં આ રમતનો આનંદ માણ્યો હતો.
વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્મા સાથે બેન્ગલોર ટીમના કેમ્પમાં આ રમત પર હાથ અજમાવતો જોવા મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy