હવે તમે ક્યુઆર કોડ દ્વારા તમારી વોટસએપ ચેનલને શેર કરી શકો છો. વોટસએપ એન્ડ્રોઇડ માટે આ અપડેટ લાવી રહ્યું છે. આ સુવિધા દ્વારા, વપરાશકર્તાઓ તેમનાં ક્યુઆર કોડને સ્કેન કરીને ઝડપથી ચેનલો સાથે કનેક્ટ કરી શકે છે.
આ ક્યુઆર કોડનો ઉપયોગ અન્ય લોકોને ચેનલને અનુસરવા માટે સરળતાથી આમંત્રિત કરવા માટે કરી શકાય છે. ચેનલનાં ક્યુઆર કોડ સુધી પહોંચવા માટે, વપરાશકર્તાઓએ પહેલાં તેમની ચેનલ ખોલવી પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy