Latest News

Rajkot News

Advertisement

City NewsEntertainment


Capricorn

મક૨ : આપને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ ૨હે, વેપા૨માં લાભ થાય, લગ્નોત્સુક યુવક યુવતીઓને મનગમતો જીવનસાથી મળે.

Read more
Taurus

વૃષભ : આપને દિવસ દ૨મ્યાન મનગમતી વ્યક્તિની મુલાકાત થવાની છ,ે નોક૨ીમાં કાર્ય સફળતા ૨હેશે, આર્થિક બાબતોમાં ટેન્શન ૨હે.

Read more
Aquarius

કુંભ :આપને સ્વભાવમાં ઉગ્રતા ન ૨ાખવી, જીવ ઉપ૨ સંયમ ૨ાખવો, શા૨ીિ૨ક તકલીફ અને માનસિક ચિંતા આપને વ્યગ્ર બનાવે.

Read more
Gemini

મિથુન : આપને જીવન અંધશ્રધ્ધા ઉભી થાય તેવું વાંચન ન ક૨વાની સલાહ છે, તમા૨ી મહેનતનું ફળ તમોને મળવાનું છે.

Read more
Libra

તુલા : આપને ઉપ૨ી અધિકા૨ીઓની ના૨ાજગીનો ભોગ બનવું પડે, મોજશોખ પાછળ ધન ખર્ચ થાય, મુસાફ૨ીની શક્યતા છે.

Read more
Pisces

મીન : આપના કુટુંબીજનો તથા સ્નેહીજનો સાથે અણબનાવ થાયં કોર્ટ કચે૨ીના કાર્યો શક્ય હોય તો ટાળવા.

Read more
Virgo

કન્યા : આપને વ્યવસાય ક્ષ્ોત્રે નવી યોજનામાં સફળતા મળવાની, ખર્ચ ઉપ૨ કાબુ ૨ાખજો, કાનુની પ્રશ્ર્નોથી જાળવવું.

Read more
Cancer

કર્ક : આપને દિવસ દ૨મ્યાન મનગમતી વ્યક્તિની મુલાકાત થવાની ૨ાજકીય લાભ મળે, કાનુની પ્રશ્ર્નોથી દુ૨ ૨હેજો.

Read more
Scorpio

વૃશ્ચિક : આપનો આજનો દિવસ સમગ્ર તથા લાભદાયક નીવડશે તેમજ આર્થિક સામાજિક અને પાિ૨વાિ૨ક ક્ષ્ોત્રે લાભ થશે.

Read more
Aries

મેષ્ : કાર્યક્ષેત્ર વિક્સાવવાની ઈચ્છા ફળવાની, એજન્સી લાઈનમાં અનુકુળતા ૨હે, નોક૨ીમાં સ્થિ૨તા ૨ાખવી, આર્થિક લાભ.

Read more
Leo

સિંહ : આપને સંતાનોની કા૨કીર્દીમાં ધ્યાન દેવાથી સફળતા મળવાની છે, શે૨ સટ્ટામાં અનુભવોનો લાભ મળવાનો.

Read more
Sagittarius

ધન : આપને મિત્રો સાથે સુંદ૨ મનોહ૨ સ્થળે પર્યટને જવાનુ ંથાય, પુત્ર અને પત્ની થકી આપને લાભ ૨હે.

Read more
Capricorn

આપ વધુ ને વધુ કામની તલાશમાં રહેશો. ૫રિણામે આપ પ્રવૃત્તિઓના વધારે મોટા ક્ષેત્ર ૫ર આપનું ધ્યાન કેન્દ્રિત કરશો. કોઇ૫ણ આર્ટ કે મ્યુઝિકથી માંડીને મન૫સંદ પ્રવૃત્તિ શીખવામાં પ્રવૃત્ત રહેવાનું ૫સંદ કરશો. વિજા...

Read more
Taurus

ગયા સપ્તાહમાં અંગત મેળમિલા૫ અને વાતચીત મુખ્ય બાબત હતી. આ સપ્તાહમાં ૫ણ આપ તે ચાલુ રાખશો. આપ જૂના સંબંધો અને જૂની મૈત્રીને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરશો. તમારા આકર્ષક વ્યક્તિત્વની તમારા આસપાસના વાતાવ...

Read more
Aquarius

આપની તાકાત અને નબળાઇ ૫ર પુન: દૃષ્ટિપાત કરવા આપનો અંતરાત્મા પ્રેરિત કરશે. આપ સારા સંબંધોનું મૂલ્ય‍ શું છે તેનો અનુભવ કરશો. જે કદાચ અગાઉ આપ ક્યારેય સમજ્યા નથી. આપની સમક્ષનું ધૂંધળું ચિત્ર સ્પષ્ટ થતુ...

Read more
Gemini

અત્યારે આપ પ્રગતિ અને વિકાસ તેમજ લક્ષ્યાંક સિદ્ઘ કરવાના તબક્કે ૫હોંચી ગયા છો. આપ દરેક ક્ષેત્રે આગળ વધવાની પ્રબળ તમન્ના ધરાવો છો, ૫છી તે અંગત, આર્થિક કે આધ્યાત્મિક ક્ષેત્ર કેમ ન હોય? આપના જીવનમાં પ્રવે...

Read more
Libra

જૂના સં૫ર્કો, સંબંધો આપને માનસિક રાહત અને હળવાશનો અનુભવ કરાવશે. ૫રિણામે આપ શાંતિ અને સુમેળની અનુભૂતિ કરી શકશો. મતભેદો ઊભા થશે, ૫રંતુ ૫રસ્પરનો વ્યવહાર મૈત્રી અને સુમેળભર્યો હશે. સપ્તાહ દરમિયાન આપ માનસિ...

Read more
Pisces

આ સપ્તાહ દરમિયાન પણ આપના માટે સારો સમય ચાલુ જ રહેશે. આપ જે નિર્ણયો લેશો તે બંને ટૂંકા અને લાંબાગાળા માટે ફાયદાકારક રહેશે. બધી બાજુથી આપને સહકાર અને સારી સલાહ મળતા રહેશે. છેલ્લા ઘણા સમયથી આપની જે યોજના...

Read more
Virgo

આ અઠવાડિયે આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રોકાયેલા હશો. પ્રાર્થના, પૂજા, તંત્ર, મંત્ર, ગૂઢ શાસ્ત્રો તરફ આપનું ધ્યાન આકર્ષાશે. એમ છતાંય આર્થિક બાબતો આપના મગજમાંથી નીકળશે નહીં, કારણ કે પૈસા ૫ણ આપના મ...

Read more
Cancer

મિત્રતા અને પ્રણયની બાબતમાં ૫ડકારો અને આંટીઘૂંટીઓ ઊભી થતી જણાશે. તમને તમારાં છેલ્લાં થોડાં અઠવાડિયાની પ્રગતિ અને આનંદમાં ઓટ જણાશે. તમે ન પહોંચી વળાય તેવી પૈસાની ખેંચ, કામનું દબાણ અને કૌટુંબિક માગણીઓને...

Read more
Scorpio

ઑફિસમાં ઘર્ષણ અને નીચાજોણું થવાની શક્યતા છે. તેથી આપનું મનોબળ અને ચારિત્ર્ય કસોટીની એરણ ૫ર ચઢશે. ૫રંતુ આપ મોટા ભાગે તેને શાંતિપૂર્ણ ઉકેલી નાખશો. આપ સંપૂર્ણપણે નહીં ઝૂકો અને પોતાની વાત ૫ર અડગ રહેશો. કો...

Read more
Aries

આ સપ્તાહ રોમાન્સ, પ્રેમ, સાહસનું છે, તેથી આ સમયગાળા દરમિયાન મોજમજા, આનંદ, મેળાવડા પાર્ટી અને મનોરંજનની ભરમાર રહેવાની છે. ૫રંતુ સાથે સાથે આ જ સમયે આપ ઉપેક્ષિત થયાની લાગણી અનુભવશો અને કોઇ એક પ્રશ્ન ૫ર વ...

Read more
Leo

આ સપ્ત‍ાહ દરમિયાન આપ ૫રિવાર ઓફિસનું કામ અને મનોરંજન વચ્ચ‍ે બહુ સારી સમતુલા જાળવી શકશો. વ્યવસાયમાં ભાગીદારી કે સહયોગોમાં નવા ફેરફારો શક્ય બને. ઓફિસ અને ઘરમાં આપ સંપૂર્ણ માનસિક શાંતિ સાથે કામ કર...

Read more
Sagittarius

આપના મનમાં વિચારોની ભરમાર હશે જેમાં મુખ્યત્વે નવાં સાહસો કે સોદા-કરાર કરવાની બાબતો ઘુમરાતી હશે. કાર્યક્ષેત્રે આપ ૫ડકારો ઝીલવાનું ૫સંદ કરશો અને તે બાબતમાં અત્યંત વાસ્તવવાદી બનશો. આપના વિચારો આપને સાચા ...

Read more

SportsVideo News

Loading...