Education News
છાત્રોને વિજ્ઞાન પ્રવાહ તરફ આકર્ષવા રાજય સરકારની સ્કોલરશિપ આપવા વિચારણા
11:05 AM

ગુજરાતી છાત્રોનું વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે ઓછું વલણ હોવાથી દક્ષિણના છાત્રો ટેકનિકલ જોબમાં મેદાન મારે છે

મેડીકલ કોલેજમાં પીજી કરનારા છાત્રોને રાહત: વીકલી ઓફ અને 20 દિ’ની પેઈડલીવ મળશે
12:14 PM

ઘણી હોસ્પિટલોમાં પીજી સ્ટુડન્ટસ કોઈ બ્રેક વિના કામ કરતા હોઈ ડિપ્રેસનમાં ચાલ્યા જતા આ નિયમ બનાવાયા

પોસ્ટ ગ્રેજયુએશન સમયે તબીબી વિદ્યાર્થીઓ માટે જીલ્લા હોસ્પીટલમાં ત્રણ માસ ‘સેવા’ ફરજીયાત
10:10 AM

મેડીકલ કમીશનનો નિર્ણય: તા.1 જાન્યુઆરીથી જ લાગુ: ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી હોસ્પીટલોને આરોગ્ય સેવા બહેતર બનાવવા પ્રયાસ

બ્રિટનમાં વિદ્યાર્થી વિસા પર આવતા ભારતીયો ‘પરિવાર’ને લાવી શકશે નહી
05:50 PM

સુનક સરકારે ઈમીગ્રેશન નીતિ ફેરવી: આ એક ‘ખોટી પ્રથા’ હતી: બ્રિટીશ ગૃહમંત્રીનો દાવો

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj