Government News
સુશાસનથી વાઇબ્રન્ટ : ગુજરાતની પ્રગતિમાં વધુ એક સુવર્ણ વર્ષ લખાયું
12:59 PM

◙ સંવેદનાથી સભર પરંતુ શાસનમાં મકકમતા એ ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના કાર્યકાળનો મંત્ર રહ્યો છે

મોદી સરકારનાં કેટલાક મોટા નિર્ણયો પર સુપ્રિમની મહોર
11:51 AM

નોટબંધી, ત્રણ તલાક કાનુન, દિલ્હી અધ્યાદેશ વિધેયક, રાફેલ ડીલ, આધારની કાનુની માન્યતા, નવા સંસદ ભવન માટેની સેન્ટ્રલ વિસ્ટા યોજના અને 370 ની કલમને રદ કરવા...

બજેટ મોટુ, ખર્ચ નાનો! રાજય સરકારે 8 માસમાં માત્ર 50.93 ટકા વાપર્યા
10:07 AM

◙ મહેસુલ વિભાગે બજેટ ફાળવણીમાંથી માત્ર 22.89 ટકાનો જ ખર્ચ કર્યો: કલાયમેટ ચેન્જ, ઉર્જા-પેટ્રોકેમીકલ્સ, સાયન્સ-ટેકનોલોજી તથા રોજગાર વિભાગનો પણ ખર્ચ ઓછો

જમ્મુ-કાશ્મીરને પુન: રાજયનો દરજજો આપવા તથા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચુંટણી યોજવા તાકીદ
12:35 PM

સુપ્રીમે કેન્દ્રને રોડમેપ પણ આપ્યો: લાંબા સમય સુધી લોકપ્રતિનિધિત્વથી વંચિત રાખવુ ખોટુ

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈટેન્શન વિજલાઈન હવે ભૂગર્ભમાં ઉતારાશે : રૂા.25000 કરોડનો પ્રોજેકટ
10:48 AM

► કુદરતી આપતિઓ વખતે જંગી નુકશાન રોકવા મહત્વકાંક્ષી પ્રોજેકટ

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj