(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.13
અમરેલી જિલ્લા ભાજપનું સંગઠન પર્વ ચાલી રહયુ છે આગામી થોડા જ દિસોમાં જિલ્લાાં જુદા-જુદા ર0 મંડળના પ્રમુખનાં નામની જાહેરાત થવાની હો જે અંતર્ગત પ્રમુખપદેળવવા ઈચ્છુક કાર્યકર્તાઓ પાસેથી દાવેદારી મંગાવવામાં આવી છે.
અમરેલી શહેર, અમરેલી તાલુકા, સાવરકુંડલા શહેર, સાવરકુંડલા તાલુકા, ચલાલા, દામનગર, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ શહેર તેમજ ધારી, ખાંભા, લીલીયા સહિતનાં તાલુકા મળી કુલ 20 મંડળ માટે કુલ 169 જેટલા આગેવાનોએ દાવદારી કરી હોવાનુ જાણવા મળેલ છે આગામી અઠવાડીયામાં તાલુકા / શહર પ્રમુખનો તાજ કોના શિરે રહેશ તેની સતાવાર જાહેરાત થવાની સંભાવના જોવા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy