કાલથી 25 સ્ક્રીપોમાં સોદા સાથે જ નાણાં મળી જશે: લીસ્ટ જાહેર

India, Business | 27 March, 2024 | 04:46 PM
સાંજ સમાચાર

મુંબઇ શેરબજારમાં આવતીકાલથી મર્યાદિત ધોરણે ટી+0 સેટલમેન્ટનો યુગ શરુ થઇ રહ્યો છે જે અંતર્ગત સોદો થવા સાથે જ નાણાં ઇન્વેસ્ટરો-વેચનારને મળશે. કાલથી લાગૂ થનારી આ સિસ્ટમમાં પ્રથમ તબકકે 25 સ્ક્રીપો સામેલ કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યાના બ્રોકરો જ આ નવી સિસ્ટમનો અમલ કરી શકશે. બીએસઆઇ દ્વારા ટી+0 સેટલમેન્ટમાં સામેલ થઇ રહેલી 25 સ્ક્રીપોની યાદી જાહેર કરી છે.

અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન, બીરલા સોફટ, સીપ્લા, કો-ફોર્જ, ડીવીઝ લેબ, હિન્દાલકો, ઇન્ડિયન હોટલ, જેએસડબલ્યૂ સ્ટીલ, એલઆઇસી હાઉસીંગ, એલટી માઇન્ડટ્રી, એમઆરએફ, નેસલે, એનએમડીસી, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધર સન, ટાટા કોમ્યુનિકેશન, ટ્રેન્ડ, યુનિયન બેંક તથા વેદાંતાનો આ લીસ્ટમાં સમાવેશ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj