રાજકોટમાં મનપાનો ૪૪ કરોડ વેરો બાકી છે : કમિશનર દ્વારા વેરો ભરવા કડક સૂચના...જુઓ વિડિઓ...

Video | 08 April, 2024 | 06:49 PM
સાંજ સમાચાર

#video રાજકોટમાં મનપાનો ૪૪ કરોડ વેરો બાકી છે : કમિશનર દ્વારા વેરો ભરવા કડક સૂચના...જુઓ વિડિઓ...

રાજકોટ મનપાનાં ટેકસના મેનેજર વત્સલ પટેલનું નિવેદન : રાજકોટમાં મનપાનો ૪૪ કરોડ વેરો બાકી છે : મનપા દ્વારા ટુંક સમયમાં સેટઅપ કરવામાં આવશે અને તે ભરપાઈ થશે : રેલ્વે અને પોસ્ટ ઓફિસનો વેરો ભરપાઈ ન કરતા પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે : અન્ય સરકારી કચેરીઓ સાથે બેઠક કરી કમિશનર દ્વારા વેરો ભરવા કડક સૂચના આપવામાં આવી છે #rajkot #sanjsamachar @rajkotmunicipalcorporation

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj