મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે

Dharmik | Morbi | 16 May, 2024 | 01:57 PM
સાંજ સમાચાર

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.23 ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે 7 વાગ્યે 1100 દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. 

(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj