#video શ્રીનગરમાં ફસાયેલો રાજકોટનો પરિવાર ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્રની મદદથી સલામત રીતે ઘરે પહોંચ્યો
શ્રીનગરમાં ફસાયેલો રાજકોટનો પરિવાર ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્રની મદદથી સલામત રીતે ઘરે પહોંચ્યો : તંત્રે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઈટ અને અમદાવાદથી રાજકોટ સુધી ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી : તંત્રની સમયસર મદદ અને સંવેદનશીલ અભિગમ માટે આભાર માનતો પરિવાર #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy