સ્પેનના આકાશમાં ડ્રોનથી મરિયમનું ચિત્ર ઉપસ્યું

World | 28 April, 2025 | 01:22 PM
સાંજ સમાચાર

સ્પેનના પ્રસિધ્ધ ઇસાઇ ધાર્મિક સ્થળ મોન્ટએરાટ એબેની એક હજારની વર્ષગાંઠ રવિવારે ધામધુમથી ઉજવવામાં આવી હતી. આ અવસરે આકાશમાં ડ્રોનથી મરિયમનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો અને પર્યટકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ ધાર્મિક સ્થળ મોન્ટ એરાટ પર્વત પર આવેલું છે. જે ઇસાઇ ધર્મ માટે ખુબ જ પવિત્ર મનાય છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj