હાઈવેનો મોટો ભાગ દરિયામાં ધસી ગયો...

World | 02 April, 2024 | 05:13 PM
સાંજ સમાચાર

વરસાદ-ખરાબ હવામાનમાં ભૂસ્ખલન-રસ્તા તૂટવા જેવા ઘટનાક્રમો સર્જાતા જ હોય છે ત્યારે કેલીફોર્નિયામાં સ્કેનિક હાઈવેનો મોટો ભાગ તૂટીને સમુદ્રમાં ખાબકયો હતો. પેસીફીક કોસ્ટ હાઈવે તરીકે ઓળખાતા આ માર્ગની બન્ને બાજુ ખડકો-પર્વત-દરિયાકાંઠા તથા રેડવુડના જંગલ છે. ભારે વરસાદને કારણે હાઈવેનો મોટો હિસ્સો દરિયામાં ખાબકયો હતો. કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી છતાં હાઈવેનો મોટો ભાગ સમુદ્રમાં ગરકાવ થયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj