આ ડોગી કરતા તો લકઝરી કાર સસ્તી!

India, Off-beat | 28 February, 2024 | 10:25 AM
સાંજ સમાચાર

ડોગીની કિંમત 10,20 કે 30 હજારની હોઈ શકે પણ એક એવો ડોગી છે જેની કિંમત લાખોમાં છે. ચંદીગઢમાં આયોજીત એક ડોગ શોમાં આ ડોગ જોવા માટે ભીડ ઉમટી પડી હતી. દિલ્હીના સ્કૂપી સ્ક્રબ પેટ સેલુનથી આ ડોગી લાવવામાં આવી હતી. આ ડોગીની કિંમત લકઝરી ગાડીથી પણ વધારે 50 લાખ રૂપિયા છે!

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj