આવતીકાલે મહાવીર ભગવાનના જન્મ દિવસ નિમિત્તે નિકળશે શોભાયાત્રા

Local | Jamnagar | 20 April, 2024 | 03:25 PM
સાંજ સમાચાર

જામનગર તા.20

આવતીકાલે મહાવીર ભગવાનના જન્મદિવસની ઉજવણીના આયોજન અંગે જગત શેખર મહારાજ દ્વારા આજે માહિતી આપવામાં આવી હતી.  મહાવીર ભગવાનનો 2622માં જન્મ દિવસની ઉજવણી કરાશે જન્મ કલાયનક દિવસ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે આવતીકાલે રથ યાત્રાનું આયોજન કરવામાં આવશે. વરઘોડામાં વિવિધતા જોવા મળશે આવતીકાલે સવારે છ વાગ્યે રથયાત્રા શરૂ થશે. શહેરમાં વસતા તમામ જેન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાયા માટે અપીલ કરવામાં આવી વિશા શ્રીમાળીના પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા સમસ્ત જૈન સમાજના વિજયભાઈ શેઠ દેવબાગ જૈન સંઘના નિલેશભાઈ શાહ જેન અગ્રણી ભરતભાઈ પટેલ, સમસ્ત જૈન યુવા સગંઠન ના પ્રમુખ નિલેશ કગથરા, હાલારી વિશા શ્રી માળી સ્થાનક વાસી ગામડા વારાના પ્રમુખ રાજુભાઈ શાહ વિગેરે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj