ધોરાજીના મોટી મારડ ગામે એસબીઆઈના એટીએમમાં ખુંટીયો જોવા મળતા કુતુહલ સર્જાયું હતું આ ઘટના આ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. કોઈ નાગરીક આ અંગેની જાણ બહાર એટીએમમાં પૈસા ઉપાડવા જાય અને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ર્ન ઉઠયો છે આ ઘટનામાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. આ ઘટનાનો ફોટોગ્રાપ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે. (તસ્વીર અને અહેવાલ: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy