શહેરમાં આવતીકાલથી આત્મીય યુનિ.માં ત્રિદિવસીય ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન...જુઓ વિડિઓ...

Video | 11 April, 2024 | 06:49 PM
સાંજ સમાચાર

#video શહેરમાં આવતીકાલથી આત્મીય યુનિ.માં ત્રિદિવસીય ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન : પ્રેસ કોન્ફરન્સ યોજી અપાઈ સમગ્ર માહિતી

શહેરમાં આવતીકાલથી આત્મીય યુનિ.માં ત્રિદિવસીય ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન : જીઆઈડીસી યોગીધામ-આત્મીય યુનિ. અને નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે યોજાશે ત્રિદિવસીય ઓર્ગેનિક ખેડૂત હાટ : ૧૦૦ થી વધુ સ્ટોલમાં ઓર્ગેનિક ખેત પેદાશોનું પ્રદર્શન કમ વેંચાણ : ઝેરમુકત ખોરાક દ્વારા સ્વસ્થ નિરોગી સમાજનાં નિર્માણનું લક્ષ્ય - ડો.વલ્લભભાઈ કથીરીયા #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj