એનપીએસ ખાતાધારકો માટે 1 એપ્રિલથી આધાર વેરિફીકેશન ફરજીયાત

India | 28 February, 2024 | 05:30 PM
ખાતાધારકોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
પેન્શન નિધિ નિયામક અને વિકાસ ઓથોરિટી (પીએફઆરડીએ) મુજબ પહેલી એપ્રિલથી એનપીએસ એકાઉન્ટ માટે આધાર વેરીફીકેશન ફરજીયાત કરાવવું પડશે. પીએફઆરડીએએ આ નિર્ણય સબસ્ક્રાઈબર પેન્શન અને હિતધારકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે.

નેશનલ પેન્શન સીસ્ટમ અર્થાત એનપીએસના ખાતાધારકોની લેવડદેવડ દરમિયાન ફુલપ્રુફ સુરક્ષા કરે તેના માટે અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. સીઆરએ સીસ્ટમમાં લોગીન માટે આધાર આધારિત પ્રમાણીકરણના માધ્યમથી એક વધારાની સુરક્ષા સુવિધા પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj